Surprise Me!

ભાવનગરમાં અમદાવાદવાળી થતા રહી ગઈ, ધો. 9 ના વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીને બતાવી છરી

2025-08-26 3 Dailymotion

અમદાવાદ જેવી ઘટના ભાવનગરમાં થતા રહી ગઈ છે. બનાવ બાદ શાળા તરફથી ફરિયાદ મળતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Buy Now on CodeCanyon